પ્રેમની પેલે પાર... ભાગ - ૧૬

(86)
  • 3.9k
  • 21
  • 1.5k

આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યા હવે જવાબદાર બની ગઈ હતી. લંડનમાં એ પાછી સ્ટડી ચાલુ કરે છે. ત્યાં એની મૈત્રી વડોદરાથી આવેલા એક મરાઠી યુવક પ્રથમ જોશી જોડે થાય છે. જે સૌમ્યા માટે મૈત્રી કરતા વિશેષ લાગણી અનુભવે છે. આકાંક્ષાના એક ફોન ઉપર સૌમ્યા ઇન્ડિયા આવવા તૈયાર થઈ જાય છે. હવે આગળ... ***** પ્રેમ પર લખીશ તો દોસ્તીને ખોટું લાગશે. સ્નેહ પર લખીશ તો વ્હાલને ખોટું લાગશે. શબ્દો મૂકી માત્ર આંખમાં જોઇશ તો ચાલશે. તને કહ્યા વગર જઈશ તો મારી રુહને ખોટું લાગશે. સૌમ્યા પ્રથમના આ પ્રશ્નને સાંભળીને એક દમ ઝંખવાઈ ગઈ અને એક દમ ધીમા અવાજે બોલી, "