મિસ્ડકોલ - ભાગ - ૨

(58)
  • 3.1k
  • 3
  • 2.3k

મિસ્ડકોલ ભાગ ૨ટેબલ નંબર - ૩___________................................_____________તો પહેલાં ભાગમાં આપે અવનીના ભૂતકાળ તેમજ વર્તમાન ની થોડી ઘણી પરિસ્થિતિ વિશે જાણ્યું, જ્યાં એની લાઇફ રેલવેના પાટા સમી એકસરીખી ચાલતી જતી હતી ત્યાં મિસ્ડકોલ નામનો ડાઇવર્સન અચાનક એની જિંદગીમાં આવી જાય છે. પોતાની જ દુનિયામાં અલમસ્ત રહેનારી અવની આજકાલ વિચારોની દુનિયામાં ખોવાયેલી રહેવા લાગી. જાણે કે એ પોતાની દુનિયાથી વિપરીત પરિસ્થિતિમાં સરવા લાગી હતી.કોફી પીતા પીતા અચાનક સભાન થાય છે કે એના મોબાઈલ પર કોઇનો મિસ્ડકોલ આવે છે અને એ પછી તરત એક મેસેજ પણ આવે છે....હવે આગળ....________......._____......._______.........__________          કોઈ પણ કામમાં હવે અવનીનું મન લાગતું ન હતું, ના ઊંઘ આવતી