મિસ્ડકોલ - Novels
by Milan
in
Gujarati Love Stories
હું મિલન લાડ ઘણા સમય પછી ફરીવાર આપની સમક્ષ મારી એક રચના એટલે કે એક વાર્તા લઈને આવી રહ્યો છે. આ કોઈ હકીકત તો નથી પણ ઘણા સમયથી મારા મનમાં ચાલી રહેલા કેટલાક વિચારોને એક ઓપ આપવાનો પ્રયત્ન કર્યો ...Read Moreઆશા રાખું છું આપ સૌને પસંદ આવે ! માર્ગદર્શન આવકાર્ય છે.....!________.......________......_____.......__________ " મિસ્ડકોલ " અવની આજ જોતાં ખુબજ થાકી થાકી જણાતી હતી, હા કદાચ મંથ એન્ડ છે તો વર્ક લોડ ના લીધે હશે ! એના વિખરાયેલા વાળ અને એનો ચહેરો જોઈ સ્પષ્ટ જણાતું હતું
હું મિલન લાડ ઘણા સમય પછી ફરીવાર આપની સમક્ષ મારી એક રચના એટલે કે એક વાર્તા લઈને આવી રહ્યો છે. આ કોઈ હકીકત તો નથી પણ ઘણા સમયથી મારા મનમાં ચાલી રહેલા કેટલાક વિચારોને એક ઓપ આપવાનો પ્રયત્ન કર્યો ...Read Moreઆશા રાખું છું આપ સૌને પસંદ આવે ! માર્ગદર્શન આવકાર્ય છે.....!________.......________......_____.......__________ " મિસ્ડકોલ " અવની આજ જોતાં ખુબજ થાકી થાકી જણાતી હતી, હા કદાચ મંથ એન્ડ છે તો વર્ક લોડ ના લીધે હશે ! એના વિખરાયેલા વાળ અને એનો ચહેરો જોઈ સ્પષ્ટ જણાતું હતું
મિસ્ડકોલ ભાગ ૨ટેબલ નંબર - ૩___________................................_____________તો પહેલાં ભાગમાં આપે અવનીના ભૂતકાળ તેમજ વર્તમાન ની થોડી ઘણી પરિસ્થિતિ વિશે જાણ્યું, જ્યાં એની લાઇફ રેલવેના પાટા સમી એકસરીખી ચાલતી જતી હતી ત્યાં મિસ્ડકોલ નામનો ડાઇવર્સન અચાનક એની જિંદગીમાં આવી જાય છે.પોતાની ...Read Moreદુનિયામાં અલમસ્ત રહેનારી અવની આજકાલ વિચારોની દુનિયામાં ખોવાયેલી રહેવા લાગી. જાણે કે એ પોતાની દુનિયાથી વિપરીત પરિસ્થિતિમાં સરવા લાગી હતી.કોફી પીતા પીતા અચાનક સભાન થાય છે કે એના મોબાઈલ પર કોઇનો મિસ્ડકોલ આવે છે અને એ પછી તરત એક મેસેજ પણ આવે છે....હવે આગળ....________......._____......._______.........__________ કોઈ પણ કામમાં હવે અવનીનું મન લાગતું ન હતું, ના ઊંઘ આવતી
મિત્રો ત્રીજો ભાગ લખવામાં મને ઘણું એવું મોડું થઈ ગયું છે. એ માટે પહેલા તો હું આપ સૌની માફી માંગુ છું. થોડા ઓફિસના કામોમાં અટવાઈ પડ્યો હતો. આજ ટાઈમ મળ્યો તો આ ત્રીજો ભાગ આપની સામે રાખી રહ્યો છું. ...Read Moreબીજા ભાગમાં આપે જોયુ કે અવની અને આલોકની મુલાકાત થાય છે. અને મિસ્ડકોલ ના સસ્પેન્સ નો ધ એન્ડ થાય છે. આપે એ પણ જોયું કે આલોક કોણ છે ક્યાંથી આવ્યો છે. અવનીને કેવી રીતે ઓળખે છે. અને વાતો વાતો માં આવે વાત કેટલી આગળ વધશે એ આપણે આ ભાગમાં જોઈશું. ઘરે ડ્રોપ કર્યા બાદ આલોક અવનીને એક મેસેજ કરે
ત્રીજા ભાગમાં આપે જોયું કે આલોકને પ્રોજેક્ટ માં કામમાં વધુ ૧૦ દિવસ રોકવું પડે છે અને એ માટે એ અવનીની મદદ લે છે. આમ આ ૧૦ દિવસમાં બંને થોડા એકબીજાને ઓળખવા તેમજ એકબીજાને પસંદ કરવા પણ લાગે છે ત્યાં ...Read Moreઅચાનક આલોકને ફરી પરત ફરવાનો સમય આવી જાય છે. હવે જોઈએ આગળ.... ___________________________________________________ ઇવેન્ટ ઓફ અમેરિકા આલોક અને અવની રેડી થઈ પોતાની કાર માં એરપોર્ટ જવા નીકળે છે, હજી પણ અવનીના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલતું હતું છતાં એ મૌન હતી. એની અલગ જ દુનિયામાં. ઘરથી એરપોર્ટ સુધીના રસ્તામાં બંને વચ્ચે કોઈ જ જાતનો સંવાદ ના થયો. અવની !
ચોથા ભાગમાં આપે જોયું કે અવની અને એના બોસ એમની કંપનીની સક્સેસ પાર્ટી ઇવેન્ટ માં જાય છે. જ્યાં અવનીને આલોકને મળવાની ઈચ્છા તીવ્ર થતી જાય છે. અચાનક ત્યાં આલોક અને રાધિકાના ઇંગેજમેન્ટ ની અનાઉન્સ અવનીના પગ નીચેથી જમીન સેરવી ...Read Moreછે. કોઈને સમજવા કે સમજાવવાનો અવસર મળે એ પહેલા સમય પોતાની રમત રમી જાય છે. હવે જોઈએ આગળ.... ___________________________________________ અપોઇન્ટમેન્ટ ઇવેન્ટ માંથી પરત ફર્યા બાદ અવનીના મનમાં વિચારોની સુનામી વધતી જતી હતી. હજુ એ ખુદ સમજવા કે પોતાના મનને સમજાવવામાં અસમર્થ હતી. કોઈ જ કામમાં એનું ધ્યાન પણ લાગતું ના હતું. બસ એક આંસુ જ હતા જે વારે
તો પાંચમા ભાગમાં આપે જોયું કે અવની રીટાને લઈને હોટેલ પર જાય છે જ્યાં એ પહેલી વાર આલોકને મળી હતી. ત્યાં એ રીટાને એના અને આલોકની મુલાકાત અને આલોક માટેની એની લાગણીની વાત કરે છે. આ સાંભળી રીટા ...Read Moreજ આલોકના ઇન્ડિયામાં હોવાની જાણ કરે છે. આલોકના ઇન્ડિયામાં હોવાની ખબર પડતાં અવની એમને મળવા આલોકની ઓફિસ પર પહોંચી જાય છે.... હવે જોઈએ આગળ.... ___________________________________________ " રાધિકા " "सफरमे आखिर कौन कहां तक भागेगा । अकेला आखिर दौड़ भी कितना पाएगा।।" આલોકે એના જૂના એજ શાયરીના અંદાજમાં કહ્યું ! અને એક પળ માટે મૌન થઈ ગયો...! અવનીનો ગુસ્સો પણ અચાનક શમી