અધૂરી આસ

  • 2.4k
  • 3
  • 513

("...રોજની જેમ બસ મારો આજનો દિવસ પણ રાબેતા મુજબ પૂર્ણ થવા જઈ રહ્યો હતો પણ, આજની આ સાંજની એક વેળા મને ઘણું બધું યાદ આપાવી ગઈ...") - "ઑય! તારો ફોન નંબર તો આપ.આટલા સમયથી તું તારા મિત્રના નંબર પરથી વાત કરે છે,ક્યારેક મારે તારી સાથે વાતો કરવી હોય તો કેમ તારો Contact કરવો ? અને થોડો તો Flirt કરતા શીખીજા, આમ મારી જેમ હર કોઈ છોકરી સામેથી તારા નંબર નહિ માંગવા આવે.." "હા ભલે.!,પણ હું કેમ તારા નંબર સામેથી માંગી શકું?,મને થોડું અજુગતું લાગે એટલે..' "કેમ ? એમાં શું?, ચાલ હવે નંબર બોલ ફટાફટ" "હા Ok. લખીલે.." "ઠીક છે, ચાલ