રૂહ સાથે ઈશ્ક રિટર્ન 23

(433)
  • 5.4k
  • 10
  • 3k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 23 કબીર હોસ્પિટલમાં પહોંચે એ પહેલાં તો રમણભાઈ સમેત એમનાં કઢાવેલાં સોનોગ્રાફી રિપોર્ટ્સ બધું કોઈક અજાણ્યો શખ્સ આવીને લઈ ગયો હતો..ત્યાં કોણ આવ્યું હશે એવી અટકળો લગાવતો કબીર દોલતપુર થી શિવગઢ તરફ પોતાની ગાડીને દોડાવી મુકે છે. કબીર ને હતું કે આ કોઈ મોટી ગેમ પોતાની સાથે કોઈક રમી ગયું છે..આ બધાં પાછળ ક્યાંકને ક્યાંક ગીરીશભાઈ હોવાં જોઈએ એવું કબીરને લાગ્યું.શિવગઢ પહોંચ્યો ત્યાં સુધી કબીરને એક જ વાત ની ચિંતા હતી એ હતી રમણભાઈનાં જીવ ની..પોતે રમણભાઈ ને જોડે શહેરમાં લઈ ગયો હતો એટલે એમને હેમખેમ ઘરે પહોંચાડવાની જવાબદારી પોતાની ઉપર હતી એ વાત