પ્રેમ અગન 10

(311)
  • 5.1k
  • 19
  • 3.9k

પ્રેમ-અગન:-10 "જાગું છું આખી રાત બસ એટલે જ કેમ કે સુઈ ગયા પછી તારા સપનાઓ સુવા નથી દેતા." પોતાની નાદુરસ્ત તબિયત નાં લીધે કામથી થોડાં દિવસ ફુરસત લઈને મીની વેકેશન ઉપર જવાં શિવ અમદાવાદ થી શિમલા જતી ફ્લાઈટમાં બેસી રવાના થઈ ચૂક્યો હતો..હમીર પણ શિવ ની સાથે જ મોજુદ હતો..ફ્લાઈટ જેવી ટેક-ઓફ થઈ એ સાથે જ શિવ પુનઃ પોતાનાં એ ભૂતકાળમાં જઈ પહોંચ્યો જેનાં કારણે એ અત્યારે જે હતો એ બની શક્યો. ડાન્સ કોમ્પીટેશન બાદ નિધિ અને સાગરની માફક શિવ અને ઈશિતા ની જોડી બની ગઈ હતી..શિવ માટે ઈશિતા એનું સર્વસ્વ બની ચુકી હતી.ઈશિતા ને શોધવી હોય