પ્રેમ અગન 11

(313)
  • 5.9k
  • 21
  • 4k

પ્રેમ-અગન:-11 "તરી રહ્યા છે સમંદરમાં ફૂલ વાસી જે, હશે કદાચ કોઈ ડૂબનારની ચાદર..." શિવની મેન્ટલ કન્ડિશન અને નાદુરસ્ત તબિયતનાં લીધે ડૉકટરે એને કોઈ કુદરતી સ્થળે જઈ થોડો દિવસ આરામ કરવાની સલાહ આપી..જે મુજબ શિવે શિમલા જવાનું નક્કી કર્યું..શિમલા જતી ફ્લાઈટમાં બેસવાની સાથે શિવની અત્યારે જે હાલત થઈ હતી એ માટે જવાબદાર ભૂતકાળની યાદો પુનઃ આતંકવાદી બનીને શિવનાં હૃદયનાં કાશ્મીર ને રંઝાડવા આવી પહોંચી. ઈશિતા દ્વારા પોતાને શ્રી નું નામ આપવું..શિવનાં અને શ્રી નાં પ્રથમ ચુંબનની પળ, એમને વિતાવેલી દરેક સુંદર ક્ષણને યાદ કરતાં કરતાં હવે શિવ એ કારણ ને યાદ કરી રહ્યો હતો જેનાં લીધે એની શ્રી