રૂહ સાથે ઈશ્ક રિટર્ન 25

(457)
  • 6.3k
  • 25
  • 3.1k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 25 ગીરીશભાઈ નું શિવગઢ નાં લોકોની સામે પોલ છતું કરવાં ની યોજના સાથે કબીરે રમણભાઈ નાં શરીરની સોનોગ્રાફી કરાવી પણ કબીર એમને હોસ્પિટલમાંથી લઈ જાય એ પહેલાં જ કોઈક ત્રાહિત વ્યક્તિ રમણભાઈ ને ત્યાંથી લઈ ગયો..રમણભાઈ એ અચાનક પોતાની વાત બદલી દીધી..વધુ મદદ માટે કબીરે હરગોવનભાઈ ને ઠાકુર અને ગીરીશભાઈ નું બધું પોકળ જણાવી દીધું..હરગોવનભાઈ ની સલાહથી કબીર હવે રાજુ ને પોતાની ચાલ નો પહેલો શિકાર બનાવવાનું વિચારી રહ્યો હતો..આ માટે રાધા પણ એનો સાથ આપવા તૈયાર થઈ અને એ બંને ઠાકુરે બનાવેલાં રક્ષાકવચ ને તોડવા શિવગઢ તરફ આગળ વધ્યાં. જેવા એ બંને ટેકરી