KING - POWER OF EMPIRE - 24

(122)
  • 3.9k
  • 2
  • 1.7k

(આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય જે ઈચ્છતો હતો એ જ રીતે પ્રીતિ સુધી માહિતી પહોંચે છે અને કાનજી ભાઈ શૌર્ય ને મળવા માટે ની રુચિ દર્શાવે છે, શૌર્ય પોતાના પ્લાન પર કામ કરવા લાગે છે, મોહનભાઇ પોતાના પિતાજી ને બતાવે છે કે તેની કંપની ખૂબ પ્રોફિટ મા ચાલી રહી છે અને એ સાથે જ તે KING INDUSTRY  ના માલિક ને મળવાની ઇચ્છા પણ વ્યક્ત કરે છે, કાનજીભાઈ નું માનવું હતું કે જે વ્યક્તિ બહુ ઝડપથી આગળ વધી રહ્યો હોય એ બેઈમાની ના રસ્તા ઓ જ અપનાવે છે, તેની આ ધારણા કેટલાંક અંશે યોગ્ય છે એ તો સમય જ બતાવશે) દિગ્વિજય સિંહ