અતૃપ્ત સ્ત્રી ભાગ - 4

(114)
  • 3.7k
  • 15
  • 1.5k

સેજલ અંદરથી હચમચી જાય છે, એ તમામ હકીકતો અનિલ ને જણાવવાનું વિચારે છે, પરંતુ જણાવી શકતી નથી. અને કોલેજીયન યુવક શનિવારે બપોરે સેજલ ને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે, સેજલ કશું બોલી શકતી નથી બપોરે યુવક સેજલને ઘરે જાય છે, અને સેજલ સાથે અડધો કલાક સુધી ભરપૂર સુખ માણે છે. સેજલ પણ તેનો ભરપૂર ફાયદો ઉઠાવે છે, જીવનમાં પહેલીવાર તે ચરમસીમા ની નજીક સુધી જાય છે, સેજલ વધુ સમય તેને વળગી રહે છે અને ફરી સુખ મેળવી ચરમસીમા સુધી પહોંચે છે. યુવક સેજલ નો લાભ લેવા આવ્યો હતો અને સેજલે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. યુવક ખુશ હતો અને સેજલ પણ