અવની અને રાહુલની પ્રેમ કહાની

(38)
  • 3.2k
  • 2
  • 627

 અવની અને રાહુલની પ્રેમ કહાનીહાય અવની..!!હાય રાહુલ ..!તું અહીં ક્યાંથી અને મારા ઘરે કોઈ જોઈ જશે તો આવી પડશે આપણા બંને નું...!!હા તો..!!તે શું કરી લેશે..તારા માટે જ મુંબઈથી હું અહી સુરત આવ્યો છુ,તને જ મળવા હું મારા ઘરે પણ નથી ગયો.તું સમજ રાહુલ..!!હું સમજુ છુ,અવની તને પણ અને તારી અંહીની પરીસ્થીતીને પણ,પણ મને એક કારણ સમજાતુ નથી કે એક મહીનાથી મારો ફોન તું રીસીવ કેમ નથી કરતી.તને યાદ છે તે મને કોલેજમા કહેલું કે રાહુલ હું તને અનહદ પ્રેમ કરુ છું.હા,રાહુલ મે તને કહ્યું હતું પણ પરીસ્થીતી સમય અનુસાર બદલતી હોય છે.એટલે એમ કે તું મને પ્રેમ હવે નથી