અંશમાં પૂર્ણ

  • 1.3k
  • 2
  • 455

નોંધ : અહીં અંશ શબ્દને ઘણા અર્થમાં લીધેલ જેમ કે (પળ માત્ર,સમયનો ભાગ માત્ર,જીવ માત્ર અને અંશ એક નામ) ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 'Hey..! કેમ છે!?' 'ઓહ!..' 'શું ઓહ!?..' 'તો શું કહું!?, એક તો આટલા સમય પછી તું મને યાદ કરે છે ને ખાલી, હેય..! કેમ છે!?' 'અરે યાર... હું પણ શું કહું તને? કેવી રીતે તને Message પણ કરું!?' 'કેમ! એવું તો શું થયું કે આજ સુધીમાં એક Message પણ ન કરી શકી?,તું જોઈ શકે હું લગભગ હજારો Message કરી ચુક્યો છું..' 'આપણી છેલ્લી અધૂરી મુલાકાત હજું પણ ત્યાંજ થંભી છે... તારા ગયા પછી ઘણું થયું...!!' 'ઓહ યાર..! તું આવી Puzzle ન