પ્રણય સપ્તરંગી - પ્રકરણ-17 

(56)
  • 3.9k
  • 8
  • 2k

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 17 સંયુક્તાએ રણજીતને કહ્યું ? અરે ભાઇ આ લોકોનું રીહર્સલ તો છેક સુધી પહોંચી ગયું છે. રણજીતે જરા સમજાયું ના હોય એમ પૂછ્યું રીહર્સલ છેક સુધી પહોંચી ગયું છે એટલે ? રીહર્સલ તો અંતિમ ચરન સુધી જ હોય તે એમાં છેક સુધી પહોંચી ગયું એમ. એટલે શું કહેવા માંગે ? સંયુક્તાને થયું મૈં બોલવામાં બાફ્યું છે. એણે કહ્યું "અરે મારો મતલબ છે કે એ લોકેએ ગીત પણ સરસ રોમેન્ટીક પસંદ કર્યા છે અને સિરિયસલી રીહર્સ કરીને તૈયાર કર્યું છે. સાગર ખૂબ સરસ ગાય છે. રણજીતે કહ્યું "અરે એને તો હું જાણું છું પણ સીમા પણ ખૂબ સરસ