રવિપુજા

(26)
  • 2.7k
  • 1
  • 850

એ રવિ ક્યાં છે તું..? ક્યાર ની હું  તને કોલ કરૂ છું તું કાઈ જવાબ નથી આપતો... તું છે ક્યાં હે.. મારે શું રાહ જ જોતી રેવાની તારા કોલ ની. ફૂલ ગુસ્સા માં પૂજા એ કહયુ...? રવિ- અરે સોરી પૂજા થોડો કામ માં ખોવાયેલો હતો એટલે.!!! પૂજા - ગુસ્સા માં? ...તું છે ને મારા હાથ નો માર ખાઈશ ક્યારેક . ( રવિ અને પૂજા બંને મિત્રો છે. બાળપણથી સાથે ઉછરેલા અને બંને ના ઘર ની રોનક છે.                 બંને ના વિચારો એક બીજા થી બિલકુલ જુદા છે તો પણ આજ સુધી બંને સાથે છે... વાત વાત માં લડવું , ઝઘડવુ