My Innocent Love - 3

  • 1.5k
  • 5
  • 466

“My Innocent Love”Chapter 3:- The old pain…અવની આગળ શું સવાલ કરશે એ વિચારી રહી હતી એટલામાં એક ખુબ જ સુંદર યુવતી સિકયુરિટી ગાર્ડની નજર વટાવીને સ્ટેજ પર આવીને રુદ્રને સામે   ગોઠણ પર બેસી પ્રેમનો એકરાર કરે છે. અવનીને તેની આ હરકત પર સખત ગુસ્સો આવે છે. તેના ગોરા ભરાવદાર ગાલ તથા નાક પર લાલાશ તરી આવે છે. તેનો ગોરો સુંદર ગોળ ચેહરો લાલ થઈ ગયો. તેણે પોતાને પણ નથી ખબર કે આવું તેની જોડે કેમ થઈ રહ્યું હતું. અવનીને મનોમન તે યુવતી પ્રત્યે સખત ગુસ્સે થઈ રહી હતી. શું કરશે રુદ્ર આગળ…? શું જવાબ આપશે રુદ્ર તે યુવતીને…? એ