જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં - 8

(27)
  • 3.8k
  • 1
  • 1.7k

"કોનગ્રેશ્યુલેશન મનન, પપ્પા ,રીતલ અને રવિન્દના સંબઘ માટે માની ગ્યા."" ઓ રીયલી ..! "ખુશીથી ઉછળતા બંને મિત્રો એક બીજાને બંઘાઈ દ્ઈ રહ્યા હતાં. સાજે મનન તેના પરિવાર સાથે રવિન્દ માટે રીતલનો હાથ માગવા આવશે. એમ કેહતા બંને મિત્રો ની વાતો પુરી થઈ . રવિન્દ ના ધરેથી તો હા જ હતી. પણ, ડગમગતુ રીતલ ને તેના પપ્પાનુ મન વિચારો વચ્ચે વિચલિત હતુ. દીકરી દુર ચાલી જશે તે વાતથી દિલીપભાઈ નુ કોમળ હદય ડરતુ હતુ. પણ એક દિવસ જાવુ જ પડશે તેને તેના સફરમાં તે વિચારે આજે  રીતલ માટે દિલીપભાઈ રવિન્દને પસંદ કર્યો હતો. ઘરમાં મેહમાન આવવાની તૈયારી શરુ થઈ ગઈ હતી. નેહલ ને