સુંદરતા માટે સરળ ટિપ્સ - ૫

(22)
  • 3.3k
  • 5
  • 1.6k

સુંદરતા માટે સરળ ટિપ્સ ભાગ-૫ સંકલન- મિતલ ઠક્કર * જો તમારી નેલ પોલીશ સુકાઈ ગઈ હોય તો તેને ફેંકી દેવાની જરૃર નથી. તેમાં થોડા ટીપાં એસીટોન નાખીને સારી રીતે હલાવી દો. ત્યારબાદ થોડો સમય રહેવા દઈને તેને ફરીથી હલાવો. હવે આ નેલ પેઈન્ટથી આસાનીથી નખ રંગી શકાશે. * આંખની નીચે થયેલા કાળા કુંડાળા દૂર કરવા માંગતા હોય તો નાળિયેર તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને સતત પંદર દિવસ સુધી આંખની નીચે લગાવો. આનાથી પંદર જ દિવસમાં ફેર પડી જશે. તે સિવાય લીંબુના રસમાં બદામનું તેલ મિક્સ કરીને હળવે હાથે આંખ બંધ કરી આંખ ઉપર તેમજ આંખની નીચે લગાવશો તો ક્યારેય આંખની