કલ્પવૃક્ષ- એક કલ્પના કે હકીકત

(20)
  • 1.7k
  • 7
  • 635

આ યુગ છે ઇન્ટરનેટનો. જ્યાં બધું ઓનલાઇન થયું છે,બસ ખાલી ચાંદનીને એજ વિચાર આવે છે કે આટલું લાગણી વિહોણું કોઈ કેમ બની શકે.એવું તે શું કારણ છે કે જેથી ચાંદનીને માણસો લાગણી વિહોણા લાગતા હતા?? શું ચાંદની સાચું અનુભવી રહી હતી?? શું ખરેખર માણસો અત્યારના યુગ માં લાગણી વગરના પરાણે સબંધો નિભાવતા હોય છે??? ચાંદનીના ઘરમાં માતા પિતા અને ભાઈ બહેન અને પોતે એમ કુલ પાંચ વ્યક્તિઓ હતા.પરંતુ બધા એકબીજાથી ખૂબ કંટાળેલા.ચાંદનીના પિતાજી તેની માતા પ્રત્યે સારું વર્તન નહતા રાખતા.તેનો ભાઈ ધંધામાં મશગુલ ઘરની કશી ખબર નહોતો રાખતો.અને રહ્યા માતા અને ભાભી તો તેમની સાથે દિવસો પસાર કર્યે જતી.આમ તો