એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૮

(41)
  • 3.1k
  • 1
  • 1.7k

ખુશી અને બધા મિત્રો કપડાં બદલવા ગયા। બધા કપડાં બદલી ને ઝૂંપડી માં ભેગા થયા। એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૮ખુશી અને મિત્રો વાતાવરણ ના બદલાયેલા રૂપ થી હેરાન હતા થોડી વાર પેહલા કેવું ભયાનક વાતાવરણ થયું હતું અને હાલ એકદમ શાંત અને રમણીય વાતાવરણ હતું। બધા કાકા કાકી ના ઘર માં ગયા અને એ લોકો સવાર થી ક્યાં જતા રહ્યા હતા એ વિશે જાણવા આતુર હતા। ખુશી તો સવાલો નો ભંડાર લઇ ને બેઠી હતી કાકા અને કાકી પણ કપડાં બદલી ને બેઠા હતા । પેહલા ખુશી એ કાકી ને પૂછયું કાકી તમે કશું જમ્યા કે નહિ આવું