સેકેન્ડ ચાન્સ ભાગ 4

(133)
  • 5.1k
  • 7
  • 3.1k

( આગળ ના ભાગમા આપણે જોયુ કે એલીફન્ટાની ગુફાજોવા જતા અર્ચનાની મુલાકાત એના બોસ સાથે થાય છે. પછી બન્ને પરિવાર સાથે જ ફરે છે અને ઘણા હળીમળી જાય છે. રાત્રે હોટલમાં જમવા જતા સમયે વિહાન અર્ચનાને મમ્મી કહીને વળગી જાય છે. જેનાથી બધાં સ્તબ્ધ થઈ જાય છે. હવે આગળ જોઈશું શું થાય છે. )આશુતોષ : બેટા એ તારી મમ્મી નથી એ તો ક્રીશની ફોઈ છે.વિહાન : ના પ્રાચીફોઈ કેહતા હતા કે મારી મમ્મીનુ નામ અર્ચના છે ને ક્રીશુએ પણ કીધુ તુ કે આ આન્ટીનુ નામ અર્ચના છે. સુભાષ : હા બેટા એ આન્ટીનુ નામ અર્ચના છે. પણ એ તારી મમ્મી નથી.વિહાન