પ્રણય ચતુષ્કોણ - 10

(34)
  • 4k
  • 8
  • 1.6k

પિયા મૂંઝવણ અનુભવે છે.  પણ માહિના પપ્પા તરત જ પિયાના પપ્પાને ફોન કરે છે અને બધી વાત કરે છે. પિયાના પપ્પાને બધી વાત સાચી લાગે છે પણ એ વિચારવા માટે થોડો ટાઇમ માંગે છે. રસિકભાઈ ફોન મૂકીને સ્મિતાબહેનને બધી વાત કરે છે. સ્મિતા બહેન પણ રસિકભાઈને સમજાવે છે કે મુંબઇ જેવા ગામમાં એકલી રહેવા કરતા પિયા કોઈ ફેમિલી સાથે રહે તો એ વધારે સારું. અને આપણે જ જતા આવીએ અને જોતા આવીએ કે એ માણસો કેવા છે શું છે? રસિકભાઈને આ વાત બરાબર લાગી. એ બંનેની તત્કાલની ટીકીટ કરાવે છે.રાજને પિયાનો કોલેજ આવવાનો રસ્તો ખબર હોય છે માટે એ જાણી