મિસ્ટર યાદ - ભાગ ૩

(78)
  • 3.1k
  • 6
  • 1.7k

    સુમનબહેને દક્ષને જમવા માટે બોલાવ્યો. દક્ષ ડાઈનિંગ ટેબલ પર બેસવા જતો હતો કે દક્ષના હાથમાં રહેલો મોબાઈલ નીચે પડ્યો. દક્ષ મોબાઈલ લેવા નીચે નમ્યો. તે ક્ષણે દક્ષની નજર સામે મહેકનો ચહેરો તરવરવા લાગ્યો. આવી જ કોઈ ક્ષણે બંનેના મોબાઈલ નીચે પડ્યા હતા. आज भी कई सवाल हैइस दिल मेंप्यार का गम बेशुमार हैइस दिल मेकुछ कह नहीं पाता ये दिल मगर किसी दिल के लिए बहुत प्यार है इस दिल में ।દક્ષ ફરી ભૂતકાળમાં સરી પડ્યો.    એક દિવસે મહેક મોબાઈલમાં જોતા જોતા આવતી હતી. સામેથી દક્ષ પણ આવતો હતો. મહેક કે દક્ષ બંનેનું ધ્યાન નહોતું. બંને ભટકાયા. મહેકની બે-ત્રણ બુકો અને મોબાઈલ નીચે