Mister Yaad book and story is written by Chaudhari sandhya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mister Yaad is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મિસ્ટર યાદ - Novels
by Chaudhari sandhya
in
Gujarati Love Stories
દક્ષ મુંબઈના દરિયા કિનારે બેઠો હતો...દક્ષ એ ખુશનુમા સાંજને માણી રહ્યો હતો. મદમસ્ત વહેતો ઠંડો પવન વાય રહ્યો હતો. ને એક જ વિચાર આવ્યો...કે કાશ "એ" આજ સાથે હોતી ને...આ સાંજ પેલી ક્ષિતિજની અને "એ" મારી બાહોમાં ઢળી જતે..!! દક્ષની મનોસ્થિતિ અત્યારે આ સાંજ જેવી હતી. જીવનમાં જેમ સંપૂર્ણ સુખ ના હોય અને સંપૂર્ણ દુ:ખ ના હોય તેવો સમય તે સાંજ. હા...એક એવો ચહેરો અને વ્યક્તિત્વ મળ્યું. મારો પ્રેમ શુધ્ધ હતો અને આજે પણ છે અને રહેશે. એ ઘટતો નથી બલ્કે વધતો જાય છે. જીવન એના ખ્યાલમાં જીવતાં જીવતાં જ રોશન થઈ રહ્યું છે. દક્ષ ક્ષિતિજે ધરતી અને
દક્ષ મુંબઈના દરિયા કિનારે બેઠો હતો...દક્ષ એ ખુશનુમા સાંજને માણી રહ્યો હતો. મદમસ્ત વહેતો ઠંડો પવન વાય રહ્યો હતો. ને એક જ વિચાર આવ્યો...કે કાશ "એ" આજ સાથે હોતી ને...આ સાંજ પેલી ક્ષિતિજની અને "એ" મારી બાહોમાં ઢળી જતે..!! ...Read Moreમનોસ્થિતિ અત્યારે આ સાંજ જેવી હતી. જીવનમાં જેમ સંપૂર્ણ સુખ ના હોય અને સંપૂર્ણ દુ:ખ ના હોય તેવો સમય તે સાંજ. હા...એક એવો ચહેરો અને વ્યક્તિત્વ મળ્યું. મારો પ્રેમ શુધ્ધ હતો અને આજે પણ છે અને રહેશે. એ ઘટતો નથી બલ્કે વધતો જાય છે. જીવન એના ખ્યાલમાં જીવતાં જીવતાં જ રોશન થઈ રહ્યું છે. દક્ષ ક્ષિતિજે ધરતી અને
દક્ષને સંગીત અને લેખનનો શોખ હતો. દક્ષ સિંગર હતો. કોલેજમાં પહેલાં જ દિવસે દક્ષે પોતાના મધુર અવાજથી ગિટાર દ્રારા બધાના મન મોહી લીધા હતા. કોલેજની દરેક યુવતીઓના હદયમાં દક્ષ વસી ગયો હતો. દક્ષ સોહામણું વ્યક્તિત્વ ધરાવતો હતો અને કરોડપતિ ...Read Moreએકનો એક દિકરો. દક્ષની ફ્રેન્ડ સર્કલમાં ઘણી યુવતીઓ હતી. દક્ષને નવી નવી યુવતીને ફ્રેન્ડ બનાવી લેતો. યુવતીઓ પણ દક્ષની પર્સનાલીટી જોઈ દક્ષ સાથે ફ્રેન્ડશીપ કરી લેતી. મહેક કોલેજમાં પ્રવેશી ત્યારે પોતે કેવી રીતના મહેકને હેરાન કરી દીધી હતી તે યાદ કરતા જ દક્ષ મંદ મંદ હસી રહ્યો હતો. કોલેજમાં દક્ષ પોતાના ફ્રેન્ડ કાર્તિક
સુમનબહેને દક્ષને જમવા માટે બોલાવ્યો. દક્ષ ડાઈનિંગ ટેબલ પર બેસવા જતો હતો કે દક્ષના હાથમાં રહેલો મોબાઈલ નીચે પડ્યો. દક્ષ મોબાઈલ લેવા નીચે નમ્યો. તે ક્ષણે દક્ષની નજર સામે મહેકનો ચહેરો તરવરવા લાગ્યો. આવી જ કોઈ ક્ષણે બંનેના મોબાઈલ ...Read Moreપડ્યા હતા.आज भी कई सवाल हैइस दिल मेंप्यार का गम बेशुमार हैइस दिल मेकुछ कह नहीं पाताये दिल मगरकिसी दिल के लिएबहुत प्यार है इस दिल में ।દક્ષ ફરી ભૂતકાળમાં સરી પડ્યો. એક દિવસે મહેક મોબાઈલમાં જોતા જોતા આવતી હતી. સામેથી દક્ષ પણ આવતો હતો.મહેક કે દક્ષ બંનેનું ધ્યાન નહોતું. બંને ભટકાયા.મહેકની બે-ત્રણ બુકો અને મોબાઈલ નીચે
એક સાંજે દક્ષ એમજ જરા લટાર મારવા નીકળ્યો હતો. સાથે ગિટાર પણ લઈ લીધું. એક જગ્યાએ બાગમાં જઈ બેઠો. ગિટાર લઈ Song ગાવા લાગ્યો.પહેલા વરસાદની પહેલી આ વાત છે...મારી વાતોમાં તારી યાદ...પહેલા વરસાદની પહેલી આ વાત છે...મારી વાતોમાં તારી ...Read Moreતું સંગીત તું...મારી જીત મારી પ્રિત...ગીત તું સંગીત તું...મારી જીત મારી પ્રિત...કે હું દુનિયા ભૂલાઉં, દુનિયા ભૂલાઉંદુનિયા ભૂલાઉં તારા માટેકે હું દુનિયા ભૂલાઉં, દુનિયા ભૂલાઉંભૂલે ભૂલાય નહિ, વિસરે એ પ્રેમ નહિસદિયોનો સાથ છોડે છોડાયે એમ નહિભૂલે ભૂલાય નહિ, વિસરે એ પ્રેમ નહિસદિયોનો સાથ છોડે છોડાયે એમ નહિમારા વર્તનમાં, મારા શ્વાસમાં...અહેસાસમાં, તારી યાદ...કે હું દુનિયા ભૂલાઉં, દુનિયા ભૂલાઉંદુનિયા
तुमहारे साथ बिताये चन्द लम्हे वहीबन गई ज़िन्दगी हमारीज़िन्दगी किसे कहते है वोअब हम नहीं जानना चाहते। પોતાની વાતોથી મહેકની લાગણીઓને ઠેસ પહોંચી હતી ત્યારે મહેક કેવી રિસાઈ ગઈ હતી. મહેક એ જ વિચારતી રહી કે દક્ષ મારા વિશે ...Read Moreકેમ વિચારે છે? તે દિવસે મહેકનું મન વ્યાકુળ થઈ ગયું હતું.બીજા દિવસે કૉલેજમાં દક્ષ અને મહેકનું ગૃપ કેન્ટીનમા બેઠા હતા.સ્વાતિ:- "ચાલો યાર બાગમાં બેસીને કંઈ ઠંડુ પી લઈએ."કાર્તિક:- "હા યાર ચાલો chill મારીએ."દક્ષ મનમાં વિચારવા લાગ્યો કે મહેક તો પોતાની સાથે લાઈબ્રેરીમાં લઈ જશે."Ok તમે બાગમાં જાઓ. હું પછી તમને Join કરીશ. હું એકવાર લાઈબ્રેરીમાં જઈ આવું." એમ કહી મહેક