આંધળો પ્રેમ - 1

(54)
  • 2.4k
  • 15
  • 953

ઉનાળાની શરૂઆતના સાંજ ના 6:30 કલાક .. વડોદરા રોડ ઉપર આવેલી હોટેલ હાઇવે નજીક આવેલા અજાણ્યા ગામ તરફ ગભરાયેલો અને મૂંઝાયેલો તેજસ મોટા ડગ ભરી આગળ વધી રહ્યો હતો.. અને અચાનક ઠંભી જાય છે. ગામની નજીક હાઇવે ઉપર પરચુરણ ની દુકાન ચલાવતો શિરાજ મકરાની અને તેની નજીક માં ચા ની કીટલી ચલાવતો અશરફ બંને ધંધો વધાવવાની ઉતાવળ માં હતા, આજે આઇપીએલ ની પહેલી મેચ હતી, શિરાજ ક્રિકેટ નો ભારે રસિયો, બંને ભણેલા હતા શિરાજ સિવિલ એન્જીનીયર અને અશરફ એમ એ બીએડ કરેલું પણ નોકરી ક્યાંય મળતી ન હતી, એટલે બંને ને પારિવારિક જવાબદારી માથા ઉપર આવતા પરાણે આ નાનો વ્યવસાય