રસોઇમાં જાણવા જેવું - ૯

(23)
  • 8.2k
  • 4
  • 1.9k

રસોઇમાં જાણવા જેવું ભાગ-૯ સંકલન- મિતલ ઠક્કર * છોલે ટીક્કી બનાવવા સામગ્રીમાં ૨૫૦ ગ્રામ છોલે, ૪૦૦ ગ્રામ બટાકા, ૧ લીંબુ, ૧૫૦ ગ્રામ વટાણા, ૨ ટેબલ સ્પૂન આરા લોટ કે કોર્નફ્લોર, ૧ ટેબલ સ્પૂન, બૂરું ખાંડ ૨ ટેબલ સ્પૂન, કોપરાની છીણ ૧ ટેબલ સ્પૂન કાજુના ટુકડા, ૧ ટેબલ સ્પૂન કિશમીશ, ૧ ટી સ્પૂન વાટેલાં લીલા મરચાં, ૧ ટેબલ સ્પૂન ખાંડ, ૧ ટી સ્પૂન ગરમ મસાલો, તેલ પ્રમાણસર, મીઠું સ્વાદ અનુસાર લઇ લો. સૌ પહેલાં રસાવાળા છોલે બનાવી લો. રગડો બનાવવાં છોલે બાફી લો. તેને બે ચમચી તેલ મુકી સૌ પહેલાં ડુંગરી સાંતળી લો. તેમાં લસણ અને ટામેટા નાંખો અને બાદમાં છોલે