કલ્પવૃક્ષ- એક કલ્પના કે હકીકત - પાર્ટ-૨

(12)
  • 1.8k
  • 4
  • 659

(આગળ જોયું કે ચાંદની કેવી રીતે જીવન જીવે છે તે એક પુસ્તક વાંચતી હોય છે.તે એક યુવાન સાથે ટકરાઈ હવે આગળ......) સવારનો ખુશનુમા માહોલ છે.ચાંદની બારી પાસે બેઠી બેઠી પુસ્તક વાંચી રહી છે અને અચાનક તેને કાલ વાળો બનાવ યાદ આવતો હતો. તેણી રોજની માફક વાંચવા પુસ્તક લઈ ને જતી હતી.ત્યાં ફરી એક યુવાન જોડે ટકરાઈ તેના પુસ્તકો અને સાહિત્ય બધું વેરવિખેર પડ્યું,અને પવનમાં આમતેમ ઉડવા લાગ્યું ચાંદની બધું ભેગું કરવા લાગી પેલો યુવાન કાન પકડી ને ચાલતો ચાલતો જતો હતો ચાંદની તે જોઈ રહી આતો કાલ વાળો જ યુવાન છે. ચાલી એતો કલ્પવૃક્ષ વાંચવા. તે આ વખતે વાંચતી હતી