પ્રેમ ની પરિભાષા - ૧૭. ચાલ લગ્નમા

(20)
  • 1.8k
  • 3
  • 797

હળવા હૃદય સાથે કાવ્યા એ ઉંઘ છોડી ત્યારે નીરખ્યુ કે સૌમ્ય તેની બાજુમા ન હતો . તેણે બહાર જોહ્યુ તો ખ્યાલ આવ્યો કે સૌમ્ય બાથરૂમ મા છે તેમ જણાયુ . કાવ્યા ઉઠીને તે તરફ આગળ વધી અને દરવાજો ખટખટાવ્યો . સૌમ્ય એ કહ્યુ , “ બસ હવે થોડી જ વાર હમણા બહાર આવુ જ છુ . “ કાવ્યા કઇ જ બોલી નહી માત્ર દરવાજો ખટખટાવ્યો . “ બસ બે જ મીનીટ “ કાવ્યા એ ફરી સૌમ્ય ના અવાજ ને ગણકાર્યા વીના જ તેણે દરવાજો ખટખટાવવાનુ શરુ રાખ્યુ . માટે સૌમ્ય એ ડોકુ નહાર કાઢ્યુ . સૌમ્ય હજુ કઈ બોલે તે