એક પત્ર ક્રિકેટરોને

  • 3.1k
  • 827

પ્રિય ક્રિકેટર મિત્રો,હજી IPL નો થાક ઉતર્યો નહીં હોય ત્યાં વર્લ્ડકપ માટે ઇંગ્લેંન્ડ જવાની તૈયારીઓ શરૂ થઇ ગઈ હશે. તમારા માંથી ઘણા IPLના સારા પ્રદર્શનથી જોશમાં હશે અને ઘણા nervous ફિલ કરતા હશે. પરંતુ ચિંતા નહીં કરતા કેમકે તમારી લાગણીઓ સાથે અમારી પણ લાગણીઓ છે કારણકે તમે બધા એક એવી રમત સાથે સંકળાયેલા છો જે દેશની ધડકન સમાન છે.ક્રિકેટ એક એવી રમત જે ભારતભરમાં એ રીતે મશહૂર છે કે લગભગ 30% કે તેનાથી પણ વધારે લોકોને એ પણ નથી ખબર કે ભારતની રાષ્ટ્રીય રમત ક્રિકેટ નહીં પણ હોકી છે. બીજી કોઈપણ રમત ભારતમાં આ હદે પ્રસિધ્ધ નથી. બીજી કોઈ રમતના ખેલાડીઓને આટલી પ્રસિદ્ધિ કે