પ્રાચીન આત્મા - ૪

(124)
  • 5k
  • 16
  • 2.8k

સમય, આજથી દશ- પંદર વર્ષ, આજથી પચાસ વર્ષ પેહલા વિચારીએ તો ? આજથી થોડા વર્ષો પહેલા, સડકો પર ટ્રાફિક ઓછું હતું, કેમ કે કાર અમુક જ અમિર માણસો પાસે હતી, જ્યારે અત્યારે સામન્ય માણસ પણ કાર લઈ શકે છે. તેના થી આગળ જઈએ તો, પેહલા ટેલિફોન હતા. આજે ખિસ્સામાં સ્માર્ટફોન છે. દુનિયા નાની બની ગઈ છે. વાત આઝાદી સમયની કરીએ તો, પત્ર વેહવાર ચાલતા, તે પેહલા અગેજો, મુઘલ, મોર્ય, અને ઘણા બધા લોકોએ ભારતમાં અને વિશ્વમાં રાજ કર્યું, ખરું ને? જે વસ્તુ આજે કરવી અઘરી છે. જે  આજથી અમુક હજાર વર્ષો કેવી રીતે સંભવ બની હશે? હું અહી વાત કરું