મારો પ્રેમ અને તારી વાર્તા - 5

  • 3.4k
  • 2
  • 1.3k

પાંચમો ભાગ "મારો પ્રેમ અને તારી વાર્તા"આગળ જાણ્યું કે દિશા ત્રણ દિશામાં જોઈ રહી હતી. બારીની બહાર બાસ્કેટબોલ રમતો પૂજન, ક્લાસમાં સુપરવિઝન કરતા કાર્તિક સર, અને હાથ નીચે લખાઉં લખાઉં કરી રહેલી એની વાર્તા. કારણ ગમે એ હોય પણ સ્ટોરી રાઇટિંગની સ્પર્ધાની વિજેતા છેલ્લે દિશા જ રહી. બનવા કાળ બન્યું પણ એવું જ કે માત્ર સ્ટોરી રાઇટિંગમાં જ આ કોલેજ વિજેતા બની. જેથી કરીને કાર્તિક સર અને દિશા એ કોલેજના પ્રિન્સિપાલની નજરમાં બેસી ગયા. "દિશા વિજેતા બની એના ટેલેન્ટ ને કારણે પણ કાર્તિક સરના સપોર્ટ વગર આ શક્ય ન બન્યું હોત". એવું એ માનતા. એપ્રિલ મહિનામાં યુથ ફેસ્ટિવલ પૂરો થયો. ત્યાર બાદ