પ્રેમ અગન 19

(323)
  • 5.4k
  • 18
  • 3.7k

પ્રેમ-અગન:-19 "આમ તો છું એક પરપોટો સમયના હાથમાં તો ય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં પત્ર લખવાનો તને, સાથે અદબ પણ રાખવી યાને મસ્તક પેશ કરવાનું સજાવી થાળમાં તારા સરનામા ઉપર શાહી ઢળી ગઈ આખરે માત્ર તારું નામ છે હોઠે કથાના અંતમાં મારી સામે હાથ ફેલાવી ઊભી છે જિંદગી હું ઊભો છું મૃત સ્વપ્નોની સમીપ આઘાતમાં ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ, રમેશ મૃત્યુના અહેસાસને પ્રસરાવી દે છે શ્વાસમાં.." રમેશ પારેખની આ સુંદર કવિતા મુજબ શિવની શ્રી જોડેની મુલાકાત અણધારી ભલે હતી પણ એની પાછળ વર્ષોની પ્રાર્થનાઓ નો પણ સિંહ ફાળો હતો..ભલે