બુધવારની બપોરે - 9

(21)
  • 6.7k
  • 4
  • 1.4k

દુનિયાભરની વાઇફોને સાયકલ રોડ ઉપર ચલાવવા માટે શીખવી હોય છે, મારી વાઈફને ઘરમાં ઍક્સરસાઇઝ માટે લાવેલી સાયકલ ચલાવતા શીખવી હતી. પડી જવાની બીક અને ઘરના ય બધા સહમત કે કોઇને અથડાવી મારે એના કરતા શીખવાડી દેવી સારી! શીખવવાનું નૅચરલી, મારા ભાગે આવ્યું, પણ એ પહેલા મારે ય શીખવી પડે એમ હતી. રસ્તે ચલાવવાની સાયકલ ઉપર આપણી માસ્ટરી.