દિલ કા રિશ્તા A LOVE STORY - 11

(61)
  • 6.4k
  • 2
  • 3.2k

                              ભાગ-11    (આગળ જોયું કે રશ્મિ ની હા થતા જ્યોતિ બેન અને આખો પરિવાર ખુશ છે જ્યોતિ બેન રશ્મિ ના આંટી અલ્પા બેન પાસે  રશ્મિ નો હાથ માંગે છે એની પણ હા હોઈ છે હવે બધા રાહ જોવે છે રોહન ની હા ની  તો હવે વાંચો આગળ)       પૂજા બધા ને મોઢું મીઠું કરાવે છે અને હવે સૌ રાહ જુવે છે રોહન ના ઘરે આવવા ની આજ ખુશી નો દિવસ હોવા થી બપોર ની રસોઈ માં દાળ ભાત રોહન નું મનપસંદ બટેટા નું શાક અને