બ્લેક આઇલેન્ડ : એક રહસ્ય

(80)
  • 3.6k
  • 7
  • 1.2k

નૉંધ : પ્રસ્તુત લેખન માત્ર મનોરંજન માટે બનાવવા માં આવ્યું છે. કોઈ વસ્તુ, સ્થળ, વ્યક્તિ કે સમાજ સાથે તેનો કોઈજ સંબંધ નથી. તમામ ઘટનાઓ માત્ર કાલ્પનિક છે જેનો હકીકત સાથે કોઈ જ સંબંધ નથી. આ લેખન શ્રી. કુલદીપ દ્વારા નિર્મિત છે. આ લેખનના તમામ હકો તેમની પાસે રહેલ છે. કોઈ પણ પાત્ર કે ઘટના જે આ લેખન માં સમાવિષ્ટ છે તેની કોપી કરી શકાશે નહીં. તેમ કરનાર કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનાને પાત્ર રહેશે, જેની ખાસ નોંધ લેવી. બ્લેક આઇલેન્ડ : એક રહસ્ય           સવારે સાત વાગ્યા, ઘડિયાળ નું અલાર્મ વાગ્યું ને મેક્સ પોતાના બેડ પરથી ઊભો થયો. મેક્સ દેખાવે સફેદ