સમયનું મેનેજમેન્ટ.....

  • 4.4k
  • 7
  • 1k

સમયનું /ટાઇમનું મેનેજ્મેન્ટ…… જીંદગીમાં સમય નું મહત્વ મોટું છે . તમે સ્વીકારો કે ન સ્વીકારો પણ સમયને અlપણે સો અlધીન છીએ. સમય વગર કઈ શક્ય નથી. સમયને ઓળખો તો સુખી થશો. સમયને જlણો તો સફળ થશો. સફળ ને સુખી થવા સમયની રાહ જુઓ. પરંતુ કોઈ કામ કરવા સમયની રાહ જોવી અનિવાર્ય નથી. તમે ગમે તે ઘડીએ કોઈકામ નક્કી કરો તે રીતે કરી શકો છો. જો કે સમય બધા દુ;ખોની દવા છે. એવર ગ્રીન રહેવા તમારું ટાઇમ ટેબલ બનાવો. સમય ને મેનેજ કરો. ટાઇમ મેનેજમેન્ટ વગર આ શક્ય નથી. તમારા જીવનને દસ વરસ કે પાંચ વરસ ના