ક્રોધિત આંખો

(17)
  • 2.4k
  • 2
  • 805

રચયિતા : આરતીસોની શિર્ષક : ક્રોધિત આંખો               હરેશે મુંબઈ ભવન્સ કોલેજમાંથી કોમ્પ્યુટર એન્જીનીયરીંગની સર્વાંગ પદવી પ્રાપ્ત કરીને જ વિભા સાથે લગ્ન કરવાની હઠાગ્રહ પકડી હતી, વિભા માટે કંઈક કરી બતાવવાની ઘેલશાએ આજે આટલે દૂર સુધી પહોંચવાની એણે તાકાત મેળવી હતી. હરેશ કાયમ કહેતો, “ભણતર તો જીવનમાં પૂર્ણિમાના પ્રકાશ સમો પેટાય છે, ને એ પ્રકાશ તો હું તારામાં અને તું મારામાં ફેલાવી શકીએ એના માટે છે.” લગ્નના પાંચ જ વર્ષમાં હરેશ અને વિભા બંગલો અને મસ મોટી ગાડીઓમાં આળોટવા લાગ્યા. વિભાને હરેશ પ્રેમના વાદળને હિંડોળે ઝૂલતાં હ્દયના એકેએક દ્વારે વહેતાં લાગણીના ઝરણાં વચ્ચેથી પસાર થઈ