કહેવું ઘણું ઘણું પણ બોલી શકાય ના...

(13)
  • 3.4k
  • 4
  • 601

આ શીર્ષક જ આપણને ઘણુ બધુ કહી જાય છે. અહી હુ બે એવાં મિત્રો ની વાત કરવા જય રહ્યો છું. જે આમ તો ખૂબ સારા મિત્રો હતાં પણ એકબીજાથી ઘણુ છુપાવતા હતાં. એ વાતો છુપાવવાનું કારણ શુ હતુ એ તો એ લોકો જ જાણે. આજથી ઘણાં સમય પહેલાંની વાત છે. અમદાવાદની એક કૉલેજ જેનું નામ એમ.કે. કૉલેજ (કાલ્પનિક) એ કૉલેજમા પ્રિયંકા નામની છોકરી ભણતી હોઇ છે. અને તેનો ખૂબ સારો કૉલેજ મિત્ર એટલે આકાશ. આકાશ અને પ્રિયંકા કૉલેજ શરુ થઈ ત્યારથી ખૂબ સારા મિત્રો બન્યાં હતાં. કંઈપણ નાની મોટી વાત હોઇ તો એકબીજાને હંમેશા જણાવતા