પ્રણય ચતુષ્કોણ - 11

(37)
  • 3.6k
  • 5
  • 1.4k

આ વાર્તા કોલેજના મિત્રોની છે જેમાં રાજ , મિલન, પિયા અને માહી મુખ્ય પાત્રો છે. રાજ અને મિલન કોલેજ માં પોતાનીધાક જમાવીને રહે છે..પિયા નામની છોકરી એ જ કોલેજમાં એડમિશન લઈને ધીરે ધીરે એમને બધી વાતોમાં હરાવે છે. રાજનું ગ્રુપ અને રાજ એમની સાથે બદલો લેવા થનગની રહ્યા છે. પિયાની આવડત જોઈ રાજને તેના માટે સોફ્ટ કોર્નર છે પણ બદલાની ભાવના યથાવત છે. માહી ગભરુ છોકરીને પિયા રાજ ગ્રૂપના કહેરથી બચાવે છે અને બંને સારા ફ્રેન્ડ્સ બની જાય છે. દિવસે ને દિવસે રાજને પિયા માટે ફીલિંગ્સ વધતી જાય છે....અને એક દિવસ પિયા કોલેજ નથી આવતી..તો રાજ ની શુ હાલત થાય