મદુરાઈ અને રામેશ્વરમ

(27)
  • 5k
  • 6
  • 1.5k

મિનાક્ષી મંદિરમિનાક્ષી મંદિરનું આખું નામ છે મિનાક્ષી સુંદરેશ્વ મંદિર. મીનાક્ષી એટલે પાર્વતી અને સુંદરેશ્વ એટલે શિવજી. એક પૌરાણિક કથા પ્રમાણે, સેંકડો વર્ષ પહેલાં કાંચલમાલાએ કરેલી ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈને માતા પાર્વતીએ તેમને વરદાન માંગવા કહ્યું હતું કાંચલમાલાએ પાર્વતીને પુત્રી ના રૂપે આવવાનું વરદાન માંગ્યું હતું આ વરદાનને પગલે પાર્વતી તેમના ઘરે મિનાક્ષી તરીકે અવતરણ કર્યું તેઓ બાલ્યાવસ્થાથી જ ઘણાં બળવાન, નીડર અને બુદ્ધિશાળી હતા તેમણે ઘણાં ની સાથે યુદ્ધ પણ લડ્યા હતા તેમની પ્રશન્સા ચારેકોર થવા લાગી. મિનાક્ષી જ પાર્વતી છે તે જાણી શિવજી સુંદરેશ્વ ના રૂપે મદુરાઈ આવ્યા અને  જ્યાં આજે મંદિર છે ત્યાં મિનાક્ષીની સાથે પરણ્યા. મદુરાઈ માં તેઓએ ઘણાં