ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૭

(138)
  • 3.7k
  • 13
  • 2.2k

આસ્થા ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. તેને સમજાતું ન હતું કે અચાનક મિસિસ ડીસોઝા ને શું થઈ ગયું. થોડી વાર માં અમર ત્યાં પહોંચી આવ્યો. તે આ દશ્ય જોઈને અવાચક જ થઈ ગયો. આસ્થા દોડતી દોડતી તેની પાસે ગઈને તુટક અવાજે બોલી," અમર.. ગ્રેની હવે આ દુનિયામાં નથી રહૃાા " અમર એ તો જાણે આસ્થા ની વાત જ ન સાંભળી . તે સીધો મિસિસ ડીસોઝા પાસે પહોંચી ગયો. તેણે મિસિસ ડીસોઝા ના ચહેરા પર હાથ ફેરવતા કહ્યું," ઉઠો ગ્રેની." તે તેમને ઉઠાડવાના પ્રયત્ન કરવા લાગ્યો. આસ્થા એ અમર ના ખભા પર હાથ મુકયો ને તેની સામે જોયું. અમર ની