The dark secret book and story is written by Pooja in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The dark secret is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ધ ડાર્ક સિક્રેટ - Novels
by Pooja
in
Gujarati Horror Stories
આસ્થા આજે વહેલી સવારે ઉઠી ગઈ. આજ નો દિવસ તેના માટે ખુબ મહત્વ નો હતો. તે આજે પોતાના જુના ઘરે જવાની હતી. ૨૩ વર્ષ ની આસ્થા સુંદર , શાંત અને સમજદાર હતી. તે ૮ વર્ષ ની હતી ત્યાર થી પોતાની ફઈ પાસે રહેતી હતી. તેના ફઈ સરલાબહેન ને કોઈ સંતાન ન હતું. તે આસ્થા ને પોતાની દીકરી જ સમજતા હતા. આસ્થા પીળા રંગ નો ટોપ અને જીન્સ પહેરીને બાથરૂમ માંથી બહાર આવી તેના ભીના વાળ માંથી પાણી ટપકી રહ્યું. તે અરીસા સામે ઉભી રહી. તેના રૂપાળા ચહેરા પર કપાળ પર જમણી બાજુ એક નાનકડો નિશાન દેખાય રહ્યો હતો.
આસ્થા આજે વહેલી સવારે ઉઠી ગઈ. આજ નો દિવસ તેના માટે ખુબ મહત્વ નો હતો. તે આજે પોતાના જુના ઘરે જવાની હતી. ૨૩ વર્ષ ની આસ્થા સુંદર , શાંત અને સમજદાર હતી. તે ૮ વર્ષ ની હતી ત્યાર થી ...Read Moreફઈ પાસે રહેતી હતી. તેના ફઈ સરલાબહેન ને કોઈ સંતાન ન હતું. તે આસ્થા ને પોતાની દીકરી જ સમજતા હતા. આસ્થા પીળા રંગ નો ટોપ અને જીન્સ પહેરીને બાથરૂમ માંથી બહાર આવી તેના ભીના વાળ માંથી પાણી ટપકી રહ્યું. તે અરીસા સામે ઉભી રહી. તેના રૂપાળા ચહેરા પર કપાળ પર જમણી બાજુ એક નાનકડો નિશાન દેખાય રહ્યો હતો.
આસ્થા ને શૈલા ઘરમાં દાખલ થયા. મિસિસ ડીસોઝા એ ઘર ની ખુબ સારી રીતે દેખરેખ કરી હતી. ઘર માં પ્રવેશતા જ હોલ આવતો હતો. હોલ ની દીવાલ પર એક સુંદર ધોધ ની પેઇન્ટિંગ હતી. એક તરફ સોફાસેટ અને બીજી ...Read Moreપાયનો હતો. " વાઉ, આસ્થુ, તારું ઘર તો બહુ જ સરસ છે. પિયાનો પણ છે. તારા મમ્મી પિયાનો વગાડતા હતા ?" શૈલા એ આશ્વર્ય થી પુછ્યું. " હા, મમ્મી ને પપ્પા બંને ને પિયાનો નો શોખ હતો. પપ્પા જોડે તો મારી ખાસ યાદો નથી પણ મને હજી યાદ છે કે મમ્મી અહીં પાયનો વગાડતી ને હું ત્યાં
તે જોકર આસ્થા સામે હસી રહૃાો. આસ્થા ચીસ પાડીને ફર્શ પર થી ઉભી થઈ ગઈ. તે દોડવા જતી હતી ત્યાં પલંગ ની નીચે થી એક હાથ બહાર આવ્યો. તેણે આસ્થા ના પગ પકડી લીધા . તેના તીક્ષ્ણ નખ આસ્થા ...Read Moreપગ માં ખુંચી ગયા. આસ્થા નીચે ફર્શ પર પડી ગઈ. આસ્થા જોર થી બુમો પાડી રહી હતી." હેલ્પ.. હેલ્પ.." ને પહેલો જોકર ખડખડાટ હસી રહૃાો હતો. આસ્થા પલંગ ની નીચે ખેંચાઈ રહી હતી. ત્યાં અચાનક આસ્થા ની આંખો ખુલી ગઈ. તે એક સપનું હતું. આસ્થા બેડ પર બેસી ગઈ. તેના ધબકારા વધી ગયા હતા ને તેનું આખું
રૂમ માં જઈને આસ્થા ૧૦ મિનિટ સુધી રડતી રહી ને તેનું ધ્યાન દિવાલ પર લાગેલા તેના ફેમિલી ફોટા પર પડ્યું.તેણે તે ફોટો હાથ માં લીધો. તેના મમ્મી ને પપ્પા ના ચહેરા પર હાથ ફેરવ્યો ને તે બોલી," મમ્મી, બધા ...Read Moreગલત સમજે છે પણ હું સત્ય જાણીને રહીશ." થોડી વાર રડ્યા પછી તેનું મન શાંત થતાં તે નાહવા માટે જતી રહી. નાહીને તે બાથરોબ પહેરીને બહાર આવી. તેણે કબાટ ખોલ્યો તો તેની નજર તેના મમ્મી ના ફ્રોક અને ગાઉન પર પડી. ત્યાં થોડી સાડીઓ પણ પડી હતી. રોઝી વધારે ફ્રોક જ પહેરતી હતી. આસ્થા ની નજર સ્કાય બ્લ્યુ રંગ
આસ્થા એક પળ માટે ચોંકી ગઈ પણ પછી બોલી," ફઈ, તમે આ બધા માં માનો છો ?" " બેટા, તે રૂમ તારી મમ્મી ના મૃત્યુ પછી બંધ જ રાખવામાં આવ્યો હતો. ગામ ના લોકો માનતા હતા કે.." સરલાબેન ...Read Moreઅટકી ગયા. " શું ફઈ ?" આસ્થા એ અધીરાઈ થી પુછ્યું. " કે તારી મમ્મી નો જીવ કોઈ બુરી શક્તિ એ લીધો હતા. તારા મમ્મી નુ વર્તન તેના મૃત્યુ ની પહેલા ખુબ જ વિચિત્ર થઈ ગયું હતું." સરલાબેન એ કહ્યું. " ફઈ, હું આ બધા માં નથી માનતી. જ્યાં સુધી મને સત્ય નહીં ખબર પડે ત્યાં સુધી હું