જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 15

(32)
  • 3.5k
  • 3
  • 1.5k

આખા દિવસની મોજ મસ્તી પછી પણ રાતે લાંબી વાત રીતલને થકવી રહી હતી. બસ હવે ચાર દિવસ જ છે ને પછી તો મહિનામાં એક વાર માડ વાત કરવા મળશે એમ કરીને રવિન્દ વધારે પકાવતો હતો. "રીતલ, હવે કાલે કયાં જશું????""તમારા ઘરે..!""મારા ઘરે ,પણ કેમ ??""બેસવા""રીતલ, આપણે બહાર જ્ઈ્એ ઘરે મજા નહીં આવે જેટલી બહાર આવે ""ઓકે, જેવી તમારી ઈચ્છા .પણ, સવારે તમારે પપ્પાને ફોન કરીને કહેવું પડશે કે તમે લોકો આમારા ઘરે નહીં આવતાં. મારે ને રીતલ આજે પણ ફરવા જવાનું છે.""મતલબ, તમે બધા આવવાનો છો ??""હા, બાબા, બધા..... સાજે જમવાના સમય પર આવેશે. હવે હું સુઈ જાવ.""હમમમમ" હજી તે કંઈ