પપ્પાનો_પુનૅજન્મ

(14)
  • 2.6k
  • 1
  • 939

પપ્પા તમે કેમ કંઈ બોલતાં નથી. એ મમ્મી આ પપ્પા જો ને પહેલાં ભલે ક્યારેય પ્રેમનો દરિયો વહાવે એવું નથી દર્શાવ્યું પણ હું આવતી તો તરત એમનાં મોઢામાં ખુશી છલકાતી પણ અત્યારે તો મને ઓળખતાં જ નથી એવું કેમ કરે છે. પપ્પા હું તમારી લાડો તમે આ તો કહી બોલાવતાં , પપ્પા હું તમારી પડછાઈ લોકો આ કહી તો મને સંબોધતા. પપ્પા હું તમારી ચમચી દીદી આં કહી તો મને ખિજવતી.. મા કે ને પપ્પા ને મારી જોડે ક્યારેય મશ્કરી નથી કરી તો આજે આવી મજાક કેમ કરે છે. હોસ્પિટલ માં માર્ગી એની મમ્મી ને કહી રહી હતી. સીટી હોસ્પિટલ માર્ગી