જાણે-અજાણે (6)

(81)
  • 8k
  • 3
  • 3.5k

નિયતિનાં મનમાં જોરથી ઘા થયો આ દરેક વાતોનો. પણ કોઈ જાતની હલચલ મોંઢે લાવ્યાં વગર તેણે રોહનને શાંત કર્યો અને બોલી " હા તો એમાં શું દુઃખ કરવાનું!.... તારું ભવિષ્ય સુધરી જશે ત્યાં જઈને. અને એક ના એક દિવસ તો તારે જવાનું જ હતું ને... મને મળ્યાં પહેલાથી નક્કી હતું તો હવે આંખમાં આંસુ કેમ?!... અને તારાં દાદાજીએ મહેનત કરી તારાં પપ્પા અને કાકાને ભણાવ્યા, દરેક જરુરીયાત પુરી કરી. હવે તેમની દરેક ઈચ્છા પૂરી થવી જોઈએ. " નિયતિ પોતાની શ્રેષ્ઠ કોશિશ દર્શાવી. "પણ નિયતિ.... તું સમજતી નથી મારી દ્વિધા. મારો અહીં થી ચાલ્યું જવું એટલે આપણી મુલાકાત