અભિનંદન : એક પ્રેમકહાની - 14 થી 16

(50)
  • 3k
  • 1
  • 1.5k

અભિનંદન: એક પ્રેમકહાની 14થી 16 બંને મિત્રો ટી શોપ પર મળ્યા. બંનેની આંખોમાં હર્ષ સીધે સીધો જ દેખાય છે બંને ખુશ છે ઘણા લાંબા સમય પછી બંને મળે છે એકઝામ ને પાંચ દિવસ ની વાર છે અને બંને મિત્રોએ પોતાની બેઠક જમાવવાની પુરી તૈયારી સાથે આવેલ છે બંને બેઠા એક બીજા ની આંખો માં આંખો પરોવી એકબીજાને હલો કર્યું. કેમ છો પૂછ્યું ? બંને ની આદત મુજબ ચા નો ઓર્ડર આપ્યો. બંને એ પીધી અને પછી ધર્મ બોલ્યો અભિનંદન આપણે અહીંયા નહીં બીજે વાતો કરવા માટે જોઈએ અભિનંદન એ કહ્યું હું પણ તને એમ જ કહેવાનો હતો કે આપણે અહીંયા