હનુમાનજીના જન્મ અને બાળપણ અંગેની અજાણી કથાઓ

(85)
  • 14.9k
  • 17
  • 3.6k

હનુમાનજીના જન્મ અને બાળપણ અંગેની અજાણી કથાઓ હનુમાનજી દરેકના પ્રિય ભગવાન રહ્યા છે. જો કોઈ પુખ્ત ઉંમરની વ્યક્તિ હોય તો તેને તેમની વીરતા પસંદ છે. જો કોઈ વૃદ્ધાવસ્થાને આરે આવી ગયેલી વ્યક્તિ હોય તો તેને હનુમાનજીની રામચંદ્રજી પ્રત્યેની અપાર ભક્તિ પસંદ હોય છે. અને જો કોઈ બાળક હોય તો હનુમાનજીના બાળસહજ તોફાનો ખુબ પસંદ આવતા હોય છે.