સાગર હવે શું બોલે ?

(72)
  • 1.8k
  • 8
  • 784

આજે પહેલી વખત એવુ થયુ હશે, સાગરને ઘરમાં પગ મુકતા સંકોચ થ​ઈ રહ્યો હતો! એનું મન ચકરાવે ચઢ્યું હતુ. કમને એણે ગ્રુહપ્ર​વેશ કર્યો. સરીતા, એની પત્નિ રસોડામાં એના કામમાં હતી. એણે બહાર આવીને પતિને પાણીનો ગ્લાસ આપ્યો. ગ્લાસ હાથમાં લેતા સાગરે સરીતાના ચહેરા સામે એક પળ જોયુ. બસ, એક પળ જેટલુ જ​. એના પર કોઇ ભાવ ના હતો, કે પછી સાગર એને કળી ના શક્યો! પત્નિની હાજરી સહેવાતી ના હોય એમ ફટાફટ પાણીનો ગ્લાસ ખાલી કરીને આપી દીધો, એની સામે નજર નાખ્યા વગર... હ​વેની દરેક પળ સાગર માટે ખુબ કપરી હતી. સરીતાની ચુપ્પી સાગરને અકળાવી રહી હતી. રહી રહીને એને થતું હતુ