સ્માઈલ

  • 3.4k
  • 2
  • 1k

8માં ધોરણમાં પાસ થઈને વિજય 9માં ધોરણમાં આવ્યો. કાલે સ્કૂલે જવાનો પેલો દિવસ વિજય ખૂબ ખુશી સાથે રાત્રે સૂતો પણ ખૂબ ખુશી ના કારણે એને ઊંઘ આવતી ના હતી, આવે તો વિચાર કે કાલે સ્કૂલનો પેલો દિવસ નવા મિત્રો, નવી નિશાળ, નવા શિક્ષકો કેવા હશે. આવા વિચારો સાથે વિજય આખી રાત જાગ્યો એના કારણે ઉઠવામાં મોડુ થીઇ ગયું. વિજયનો એક નાનપણનો મિત્ર આકાશ સવારે વહેલા આવી ગયો અને આકાશે બૂમ પાડી, આકાશ :- વિજય ચાલ આજે પેલો દિવસ છે આજે મોડુ ના કર ! વિજય :- આવું છું રુક થોડીવાર. એમ કહીને થોડીવારમાં તૈયાર થઈને વિજય આવ્યો અને બંને