ઈચ્છા કઈ કરી છૂટવાની ભાગ - ૧૯ - Last

(23)
  • 3.5k
  • 4
  • 1.2k

એ આંસુ ની ધારા માં મારી કરેલી ભૂલો , મારો કરેલો હસું ને ધોકો પીગળી ગયો . ઈચ્છા કઈ કરી છૂટવાની : ભાગ ૧૯ હસું એ કરેલા સારા કર્મો ના લીધે બધા એ મને માફ કરી દીધો અને હસું અને હું બધા ની સહમતી થી લગ્નગ્રંથિ માં જોડાય ગયા .લગ્ન થયા બાદ હસું ના કર્યો ને મેં હાથ માં લીધાં . મારા અને હસું ના પ્રેમ ને મેં નકારી ને જવાની જે ભૂલ કરી હતી તે મને ધીરે ધીરે સમજાણી. હસું એ મને દિલ થી સ્વીકારી લીધો હતો અને જે લોકો મારા થી નફરત કરતા હતા એ બધા એ પણ