નદી ફેરવે વહેણ્ - 9

(24)
  • 2.9k
  • 4
  • 1.2k

સંવાદે ફીનીક્ષ ફોન કરીને સુર પટ્ટણી ને જણાવ્યુ અને કહ્યું સંભવે આખરે પોતાની જાત બતાવી દીધી. હવે જીઆની કે સોની ની નજદીક ૫૦૦ ફીટ સુધી તમારામાં થી કોઇ દેખાશે તો રીસ્ટ્રૈન ઓર્ડર મુજબ જેલમાં જવાની તૈયારી રાખજો. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. સુર એજ દબાયેલા અવાજે બોલ્યો.. “હું શું કરુ?શીલા અને સંભવ મને સાંભળતા નથી”